VISITED TEAM

ખેડબ્રહ્મા તાલુકાના બાવળ કાંઠીયા ગામમાં ગુણોત્‍સવ કાર્યક્રમ યોજાયો.
ગ્રામ્‍ય વિસ્‍તાર શિક્ષણનો પાયો સુદ્દઢ કરવાનું કામ રાજય સરકારે કર્યુ છે.   
                                             -સચિવ શ્રી અજય ભાદૂ  
સમગ્ર રાજયમાં આરંભાયેલા ગુણોત્‍સવ કાર્યક્રમના અંતિમ દિવસે સાબરકાંઠા જિલ્‍લા અંતરીયાળ એવા ખેડબ્રહમા તાલુકાની  બાવળ કાંઠીયા ગામની પ્રાથમિક શાળાના બાળકોનું  મુખ્‍યમંત્રીશ્રી કાર્યાલયના સચિવ શ્રી અજય ભાદૂએ મૂલ્‍યાકંન કર્યું હતું.  
          શાળામાં ઉપસ્‍થિત વાલી અને શિક્ષણગણ ને સંબોધિત કરતા શ્રી ભાદૂએ જણાવ્‍યું હતું કે, ગ્રામ્ય વિસ્‍તારમાં શિક્ષણનો પાયો સુદ્દઢ કરવાનું કામ રાજય સરકારે કર્યુ છે. જેને પરીણામે આજે સાબરકાંઠા જિલ્‍લાના આદિજાતિ એવા ખેડબ્રહ્મા તાલુકાના અંતરીયાળ એવા  બાવળ કાંઠીયા  ગામામં બાળકો શિક્ષણ લેતા થયા છે વધુમાં તેમણે ઉમેર્યુ હતું કે, ભારતનો એકમાત્ર એવો તાલુકો છે. જ્યા બાળકોને ઇ-લર્નિગના પાઠ ભણાવવામાં આવે છે. અંહિથી શરૂ થયેલા વાઇ-ફાઇ પ્રોજેકટ થકી શિક્ષણ સાથે લોકજીવનમાં પણ સુધારો આવ્‍યો છે. વળી તેમણે સાબરકાંઠા જિલ્‍લામાં શરૂ થયેલા ઇ-શિક્ષક પ્રોજેકટ થકી શિક્ષણ ક્ષેત્રે આવેલા ગુણાત્‍મક પરીવર્તનને આવકારદાયક ગણાવી અન્‍ય જિલ્‍લામાં પણ આ રીતે શિક્ષણ આપવાની કામગીરી થાય તેમ જણાવ્‍યું હતું  
          આ પ્રસંગે શ્રી ભાદૂએ  ધારેણ ૫ થી ૭ ના વિધાર્થીઓનો વાંચન, લેખન અને ગણનની પરીક્ષા કરી હતી.
ત્‍યારબાદ શ્રી ભાદૂએ જિલ્‍લાના વાઇ-ફાઇથી સજ્જ એવા ગલોડીયા અને લક્ષ્‍મીપુરા ગ્રામ પંચાયતની મુલાકાત લઇ સખી મંડળની બહેનો સાથે ચર્ચા કરી હતી અને તેમના જીવનમાં આવેલા આર્થિક પરીવર્તનથી ખુશી વ્‍યકત કરી હતી.
ગુણોત્સવ  કાર્યક્રમ દરમિયાન શ્રી ભાદુ એ શાળા વ્‍યવસ્‍થાપન સમીતિના સભ્યો  સાથે બેઠક યોજી બાળકોના  શિક્ષણમાં વિકાસલક્ષી બાબતોને કઇ રીતે આવરી લેવાય તેની વિશેષ ચર્ચા કરી હતી. ઉપરાંત ગામના ખેડૂતો સાથે પણ ગોષ્‍ઠી કરી હતી.  
શાળા મૂલ્‍યાકંન કાર્યક્રમ પ્રસંગે કલેકટરશ્રી બંછાનિધિ પાની, જિલ્‍લા વિકાસ અધિકારી શ્રી નાગરાજન, ખેડબ્રહ્મા પ્રાંત અધીકારી શ્રી પી.એસ.પ્રજાપતી, મામલતદાર શ્રી મોદી, સહીત અન્ય અધિકારીઓ અને ગ્રામજનો તથા શાળાના બાળકો ઉપસ્‍થિત રહ્યા હતા.                                                                      
.......... 

ફોટો કેપ્‍શન-
શાળા મૂલ્‍યાકંન કાર્યક્રમ પ્રસંગે આવેલા મુખ્‍યમંત્રી કાર્યાલયના સચિવશ્રી અજય ભાદૂએ ખેડબ્રહ્માની પ્રાયોજના વહિવટદાર કચેરીની મુલાકાત લઇ જિલલાના આદિજાતિ એવા વિજયનગર અને ખેડબ્રહ્મા તલુકાના વિકાસમા વીવિધ વકલ્‍યાણકારી યોજનાઓનો અસરકાર કઇ રીતે અમલમાં મુકી શકાય અને યોજના કઇ રીતે લોકભોગ્‍ય બની શકે તે અંગે વિસ્‍તૃત ચર્ચા કરી હતી. આ બેઠકમાં કલેકટરશ્રી બંછાનિધિ પાની, જિલ્‍લા વિકાસ અધિકારી શ્રી નાગરાજન, ખેડબ્રહ્મા પ્રાંત અધીકારી શ્રી પી.એસ.પ્રજાપતી, મામલતદાર શ્રી મોદી, સહીત અન્ય અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા


ખેડબ્રહમા તાલુકા


ગુણોત્‍સવના હેતુઓ

૧. શિક્ષણની ગુણવત્તા માટે જવાબદાર તંત્ર વિકસાવવું
૨. સરકારી અને ગ્રાન્ટ-ઇન-એઇડ શાળાઓમાં ગુણવત્તા સુધારણા
૩. શાળાની શૈક્ષણિક અને સહ-શૈક્ષણિક બાબતોનું મૂલ્યાંકન
૪. મૂલ્યાંકન માટે શાળા કક્ષાએ ક્ષમતા વિકસાવવી
૫. શિક્ષકો, વાલીઓ અને સમુદાયમાં જાગૃતિ લાવવી
૬. ગુણોત્સવના પરિણામોના આધારે નીતિ વિષયક નિર્ણયો લેવા 



કલેકટર કચેરી હિંમતનગર ખાતે ડી.પી.સી.ની અઘ્યક્ષતામાં જિલ્લાના બી.આર.સી. કો-આર્ડિનેટર અને તાલુકા કેળવણી નિરીક્ષકની મીટીંગ  યોજી સ્ટેટ કક્ષાએથી ગુણોસવ અંગે વિગતવાર માર્ગદર્શન આ૫વામાં આવ્યું. આ સાથે ગુણોત્સવ કાર્યક્રમની રૂપરેખા આ૫વામાં આવી. ગુણોત્સ્વ અંતર્ગત બી.આર.સી., સી.આર.સી.ને કરવાની ભુમિકાની વિગતવાર ચર્ચા કરી. જી.સી.આર.ટી.થી રાજય ૫રીક્ષા બોર્ડના પ્રતિનિઘીએ પ્રશ્નપત્રથી ઓ.એમ.આર સુઘીની વિગતવાર માહિતી આપી.
        ડી.પી.સી. સાહેબશ્રીએ જિલ્લા કક્ષાએ બી.આર.સી. કો-આર્ડિનેટર અને તાલુકા કેળવણી નિરીક્ષકઓની   મીટીંગ રાખી વિગતવાર માર્ગદર્શન આપ્યું તથા મોનીટરીંગ વ્યવસ્થા ગોઠવવામાં આવી જેમં એસ.એસ.એ. નો  સમગ્ર સ્ટાફ સ્કુલ કો-આર્ડિનેટર શ્રી, તાલુકા કેળવણી નિરીક્ષક મળી કુલ 25 ટીમ સભ્યો 50 ખેડબ્રહમા તાલુકા માટે મોનીટરીંગ સંદર્ભે ફાળવવામાં આવી તથા ગુણોત્સવ પુસ્તીકા આ૫વામાં આવી.

        બી.આર.સી. હિંમતનગર કાંકરોલ ખાતેથી ગુણોત્સવ-5 સંદર્ભે ૬ થી ૮ અને ૨ થી ૫ ના ગુણોત્સવ સાહિત્ય મેળવવામાં આવ્યું.જેની સી.આર.સી. વાઇઝ ડિવાઇડ કરી તાલુકા કેળવણી નિરીક્ષકશ્રી, સંઘના મંત્રીશ્રી,બી.આર.સી. અને સી.આર.સી. પ્રતિનિઘિની હાજરીમાં સ્ટ્રોગ રૂમ સીલ કરવામાં આવ્યું.
        ગુણોત્સવ-5  ની ટેલી કોન્ફરન્સ યોજાઇ આ ગુણોત્સવ-5 સંદર્ભે પુર્વ ભુમિકા પ્રસ્તુત કરી પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા અભિવૃત્તિ માટે સરકારશ્રી અને શિક્ષણ વિભાગ તથા આ૫ણા સૌની સહિયારા પ્રયાસથી શિક્ષણમાં નામાંકન અને સ્થાયી કરણ માટેની સિઘ્ઘી વિશે ચર્ચા કરી. ચાઈલ્ડ ટ્રેકીંગ બાળકોની શૈક્ષણિક સ્થિતિ  સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ, લોકભાગીદારી અને સંશોઘનના ઉ૫યોગ વિશે પૃર્વ ભુમિકા રજુ કરી હતી. તેની વિગતવાર ચર્ચા કરી.

        સી.આર.સી. કો-આર્ડિનેટરની બી.આર.સી. ભવન ખાતે  મીટીંગ બોલાવી ગુણોત્સવ-5 ની ચર્ચા કરવામાં આવી તથા સ્ટ્રોગરૂમ સીલ કરનારની રૂબરૂમાં સ્ટ્રોગરૂમ  ખોલવામાં આવ્યો. અને સી.આર.સી. વાઇઝ બંડલ મુજબ  સહી લઇ સહિત્ય આ૫વામાં આવ્યું.
        સી.આર.સી. કક્ષાએ સીલ કરેલ પેપર ખોલી આચાર્યશ્રીઓને સુપ્રત કરવામાં આવ્યા.        
        તા-20/11/2014 to 22/11/2014 ના રોજ સોપેલ કામગીરી મુજબ સમગ્ર તાલુકાની દરેક શાળાએ સમયસર પહોચી ગુણોત્સવ મુલ્યાંકન કામગીરી પુર્ણ કરી. આ વખતે તાલુકા કક્ષાના 50 તથા જીલ્લાકક્ષાના 1 રાજય કક્ષાના 4 સાહેબશ્રી હેંન્ડ હોલ્ડીંગની કામગીરી કરી. જીલ્લાકક્ષાએથી જીલ્લા પ્રાથમિક શિક્ષણાઘિકારી સાહેબશ્રી,  ઓ.આઇ.સી. ટી.ટી.સાહેબશ્રી અને ડાયટ લાયઝન અઘિકારી સાહેબશ્રી. એ મુલાકાત લીઘી. સમગ્ર પ્રક્રિયા દરમિયાન કોઇ ગંભીર પ્રકારની ફરીયાદ મળેલ નથી. તથા સામાન્ય સુઘારા વઘારા કરવામાં આવેલ છે. 
        ખેડબ્રહમા તાલુકાના તમામ સી.આર.સી. કો-આર્ડિનેટર પાસેથી ગુણોત્સવ-૪ અંતર્ગત આપેલ તમામ સાહિત્ય (૬ થી ૮ ના ૧૬ અને ૨ થી ૫ ના બે બંડલમાં) ૫રત લેવામાં આવ્યું તથા ઓ.એમ.આર સીટમાં કરવામાં આવેલ સુઘારા નું તથા હાજરી પત્રક વિગતવાર લેવામાં આવ્યાં.  



GROUP ID
GroupId-Master-Indextb
GroupName
BRC_ code
No of Schools
Officers Name
Designation & Address
520
520
BRC-240501-Group1
240501
12
N.M.JOSHI
AS. COMMissioner for protection of child right
521
521
BRC-240501-Group2
240501
13
Dr. S. C. Pant (IFS)
APCCF, Social Forestry, Aranya Bhavan, Block B, 2nd Floor, Sector-10/A, Gandhinagar
522
522
BRC-240501-Group3
240501
12
C B BARANDA us
Tribal Dev. Deptt.
523
523
BRC-240501-Group4
240501
12
B.K RATHOD
ADD.ENGG. PRANT OFFICE ,KHEDBRAHMA
524
524
BRC-240501-Group5
240501
12
K.S.VASAVA
PROJECT ADMINISTRATOR,KHEDBRAHMA
525
525
BRC-240501-Group6
240501
14
D.B. PARMAR
DYPT. SECT. TRIBAL GANDHINAGAR
526
526
BRC-240501-Group7
240501
12
M.M.PUJARA
ADD.COMMISSIONER, FOOD& DRUG DEPT.HMT
527
527
BRC-240501-Group8
240501
12
H.V PATEL
DYPT.ENGG GUHAI NAHER,PETA VIBHAG,KHEDBRAHMA
528
528
BRC-240501-Group9
240501
12
R.S.PATEL
DYPT.ENGG, PRANT OFFICE KHEDBRAHMA
529
529
BRC-240501-Group10
240501
12
MOGHJIBHAI PATEL
PRINCIPAL,SHAKTIKRUPA HIGH SCHOOL KHEDBRAHMA
530
530
BRC-240501-Group11
240501
12
H.J. AGRAWAL
CHIF OFFICER  KHEDBRAHMA
531
531
BRC-240501-Group12
240501
12
J.J. PATEL
ADD. ENG. GRAM VIKAS KHEDBRAHMA
532
532
BRC-240501-Group13
240501
12
SMT. K.K.PARMAR
CDPO,KHEDBRAHMA(GHATAK-1)
533
533
BRC-240501-Group14
240501
12
J.K MAKWANA
DYPT.EX.ENGG,PANCHAYAT PETA VIBHAG,IRRIGATION ,KHEDBRAHMA
534
534
BRC-240501-Group15
240501
12
N.M.PARMAR
MOTASEBALIYA HIGH SCHOOL
535
535
BRC-240501-Group16
240501
12
B.B. PANDOR
SAHAYAK VANIJYA VERA COMMISSIONER , IDAR
536
536
BRC-240501-Group17
240501
12
M.C SUTHAR
R.F.O KHEDBRAHMA
537
537
BRC-240501-Group18
240501
13
Dr.P.K.Roushan, IPS
DIG CID, (I.B ), Gandhinagar
538
538
BRC-240501-Group19
240501
12
P.I PATEL
ADD.PROJECT ADMINISTRATOR, KHEDBRAHMA
539
539
BRC-240501-Group20
240501
11
D.N PATEL
DYPT.ENGG R& B STATE KHEDBRAHMA
540
540
BRC-240501-Group21
240501
11
S.M.DAMOR
DS. General Administration Deptt.
541
541
BRC-240501-Group22
240501
10
G.D.VASAVA
DYPT.ENGG, R& D KHEDBRAHMA
542
542
BRC-240501-Group23
240501
11
NISHAD OJHA
LECTURER, DIET, IDAR
543
543
BRC-240501-Group24
240501
11
G.L VANKAR
CDPO,KHEDBRAHMA
3058
3058
BRC-240501-Group25
240501
10
S.L KATARA
CHITNISH, TRIBAL PROJECT KHEDBRAHMA




સમગ્ર રાજયમાં આરંભાયેલા ગુણોત્‍સવ કાર્યક્રમના અંતિમ દિવસે સાબરકાંઠા જિલ્‍લા અંતરીયાળ એવા ખેડબ્રહમા તાલુકાની  બાવળ કાંઠીયા ગામની પ્રાથમિક શાળાના બાળકોનું  મુખ્‍યમંત્રીશ્રી કાર્યાલયના સચિવ શ્રી અજય ભાદૂએ મૂલ્‍યાકંન કર્યું હતું. 
          શાળામાં ઉપસ્‍થિત વાલી અને શિક્ષણગણ ને સંબોધિત કરતા શ્રી ભાદૂએ જણાવ્‍યું હતું કે, ગ્રામ્ય વિસ્‍તારમાં શિક્ષણનો પાયો સુદ્દઢ કરવાનું કામ રાજય સરકારે કર્યુ છે. જેને પરીણામે આજે સાબરકાંઠા જિલ્‍લાના આદિજાતિ એવા ખેડબ્રહ્મા તાલુકાના અંતરીયાળ એવા  બાવળ કાંઠીયા  ગામામં બાળકો શિક્ષણ લેતા થયા છે વધુમાં તેમણે ઉમેર્યુ હતું કે, ભારતનો એકમાત્ર એવો તાલુકો છે. જ્યા બાળકોને ઇ-લર્નિગના પાઠ ભણાવવામાં આવે છે. અંહિથી શરૂ થયેલા વાઇ-ફાઇ પ્રોજેકટ થકી શિક્ષણ સાથે લોકજીવનમાં પણ સુધારો આવ્‍યો છે. વળી તેમણે સાબરકાંઠા જિલ્‍લામાં શરૂ થયેલા ઇ-શિક્ષક પ્રોજેકટ થકી શિક્ષણ ક્ષેત્રે આવેલા ગુણાત્‍મક પરીવર્તનને આવકારદાયક ગણાવી અન્‍ય જિલ્‍લામાં પણ આ રીતે શિક્ષણ આપવાની કામગીરી થાય તેમ જણાવ્‍યું હતું 
          આ પ્રસંગે શ્રી ભાદૂએ  ધારેણ ૫ થી ૭ ના વિધાર્થીઓનો વાંચન, લેખન અને ગણનની પરીક્ષા કરી હતી.
ત્‍યારબાદ શ્રી ભાદૂએ જિલ્‍લાના વાઇ-ફાઇથી સજ્જ એવા ગલોડીયા અને લક્ષ્‍મીપુરા ગ્રામ પંચાયતની મુલાકાત લઇ સખી મંડળની બહેનો સાથે ચર્ચા કરી હતી અને તેમના જીવનમાં આવેલા આર્થિક પરીવર્તનથી ખુશી વ્‍યકત કરી હતી.
ગુણોત્સવ  કાર્યક્રમ દરમિયાન શ્રી ભાદુ એ શાળા વ્‍યવસ્‍થાપન સમીતિના સભ્યો  સાથે બેઠક યોજી બાળકોના  શિક્ષણમાં વિકાસલક્ષી બાબતોને કઇ રીતે આવરી લેવાય તેની વિશેષ ચર્ચા કરી હતી. ઉપરાંત ગામના ખેડૂતો સાથે પણ ગોષ્‍ઠી કરી હતી.     
શાળા મૂલ્‍યાકંન કાર્યક્રમ પ્રસંગે કલેકટરશ્રી બંછાનિધિ પાની, જિલ્‍લા વિકાસ અધિકારી શ્રી નાગરાજન, ખેડબ્રહ્મા પ્રાંત અધીકારી શ્રી પી.એસ.પ્રજાપતી, મામલતદાર શ્રી મોદી, સહીત અન્ય અધિકારીઓ અને ગ્રામજનો તથા શાળાના બાળકો ઉપસ્‍થિત રહ્યા હતા.                                                                     
.......... 

ફોટો કેપ્‍શન-
શાળા મૂલ્‍યાકંન કાર્યક્રમ પ્રસંગે આવેલા મુખ્‍યમંત્રી કાર્યાલયના સચિવશ્રી અજય ભાદૂએ ખેડબ્રહ્માની પ્રાયોજના વહિવટદાર કચેરીની મુલાકાત લઇ જિલલાના આદિજાતિ એવા વિજયનગર અને ખેડબ્રહ્મા તલુકાના વિકાસમા વીવિધ વકલ્‍યાણકારી યોજનાઓનો અસરકાર કઇ રીતે અમલમાં મુકી શકાય અને યોજના કઇ રીતે લોકભોગ્‍ય બની શકે તે અંગે વિસ્‍તૃત ચર્ચા કરી હતી. આ બેઠકમાં કલેકટરશ્રી બંછાનિધિ પાની, જિલ્‍લા વિકાસ અધિકારી શ્રી નાગરાજન, ખેડબ્રહ્મા પ્રાંત અધીકારી શ્રી પી.એસ.પ્રજાપતી, મામલતદાર શ્રી મોદી, સહીત અન્ય અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા



મહાત્મા ગાંઘી સ્વચ્છતા અભિયાન

અહેવાલ

        સ્ટેટ પ્રોજેકટ કચેરીસ ઓ.આઇ.સી. મિડીયા ૫ત્ર સંદર્ભે ભારત સરકાર અને રાજય સરકાર ઘ્વારા મહાત્મા ગાંઘીજીની ૧૫૦ મી જન્મ જયંતિની ઉજવણી નિમિત્તે ‘’ સ્વચ્છ ભારત’’ સ્વચ્છતા અભિયાન અંતર્ગત બી.આર.સી. ભવન ખેડબ્રહમા ઘ્વારા સ્વચ્છતા સંસ્કાર કેળવવા બી.આર.સી. ભવન ખેડબ્રહમાંથી સ૫ત ગ્રહણ કરી . ચંચળબા સ્ટેશન પ્રાથમિક શાળાના બાળકો, સારસ્વત મિત્રો, તાલુકા પ્રાથમિકારીશ્રી, બી.આર.સી. કો-ઓ. તથા બી.આર.સી. ભવનનો સ્ટાફ તથા આઇ.સી.ડી.એસ.ના કર્મચારીઓ સાથે સ્વચ્છતા રેલી કરવામાં આવી.
                ચંચળબા પ્રાથમિક શાળાના રોડ સાઇડથી સફાઇ ઝુંબેશ કરી તાલુકા પંચાયત, બી.આર.સી. ભવનની રોડ સાઇડને પ્રતિક સ્વરૂપે સ્વચ્છ કરી આસપાસના દુકાન ઘારકોને પોતાની દુકાન આગળ સ્વચ્છતા કેળવવા પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. પ્રાથમિક શાળાઓમાં તા-૦૧/૧૦/૨૦૧૪ ના રોજ સી.આર.સી. ઘ્વારા ગ્રામ્યકક્ષાએ કરવાના થતી કામગીરીનું આયોજન કરવામાં આવ્યું હતું. આગામી સમયમાં કાયમી સ્વચ્છતાનો ગુણ કેળવાય તે તા-૦૨/૧૦/૨૦૧૪ ના રોજ દરેક શાળાઓમાં બાળકોમાં  કચરો કચરા પેટી (ડસ્ટબીન)માં નાંખવો, જાહેર સ્થળો ૫ર ગંદકી ન કરવા, તેમજ પોતાના શરીરની સ્વચ્છતા કેળવાય તેવા પ્રયત્નો કરવા આયોજન કરી લોક જાગ્રૃતિ કેળવાય તે માટે પ્રભાત ફેરી કરવામાં આવી. એસ.એમ.સી.ના સભ્યો,જાગ્રૃત નાગરીકોની મિટીંગ કરી ગામના લોકોને સ્વચ્છતા જાગ્રૃતિ કેળવવા સહયોગ આ૫વા અપીલ કરવામાં આવી હતી. ડી.ડી.ગીરનાર ૫ર માન.વડાપ્રઘાનશ્રી નરેન્દ્ર મોદી સાહેબની નેતૃત્વમાં યોજાયેલ મહાત્મા ગાંઘી સ્વચ્છતા અભિયાનનો લાઇવ પ્રોગ્રામ નિહાળવામાં આવ્યો હતો. વઘુમાં વઘુ પ્રત્યેક વ્યકિતમાં સ્વચ્છતા સંસ્કાર કેળવવા દિવડા ફેરી, સ્વચ્છતા આરતી, સ્વચ્છતા ગરબા અને સ્વચ્છતાને લગતી વિવિઘ સ્પર્ઘાઓનું અને પ્રવૃત્તિઓનું આયોજન શાળાકક્ષાએ કરવામાં આવ્યું હતું.       






     

ESHIKSHAK APPLICATION LONCHING VEDIO
SCERT-MAHARASTRA TEAM
VISIT FOR BRC LKEDBRAHMA
DATE-19-02-2013

DR.SUNITA RATHO
NITIN BACHAVI
DR.D.M..
$
DIET NASIK TEAM
MAHARASTRA
 SCHOOL ACTIVITY



                                       RAJSTHAN DIET TEM

- ABHA MAHETA

- PRINCIPAL(PRACHARYA)

- AND DIET TEAM

STATION PRIMARY SCHOOL  -KHEDBRAHMA
BHASHA,MATHS,SCINCE,KANYA SHIKSHAN MAHITI



 SCE $ADEPTS ACTIVITY


 COMPUTER LAB-VISIT



 BIO-METRICS SYSTAM-PRESENTATION




 KHEDBRAHMA AREA INTRODUCATION


SOCIAL SCINCE CORNER

No comments:

Post a Comment